Download Now Banner

This browser does not support the video element.

ડીસા ચામુંડા સોસાયટીમાં સાફસફાઈ અને પીવાના પાણીની સમસ્યાને લઇને સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે રજુઆત કરાઈ /# Jan samasya

Deesa City, Banas Kantha | Aug 29, 2025
ડીસા ચામુંડા સોસાયટીમાં સાફસફાઈ અને પીવાના પાણીના મુદ્દે કરાઈ રજૂઆત.આજરોજ 29.8.2025 ના રોજ 4 વાગે ડીસા વોર્ડ નં 5 ના ચામુંડા સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી સાફસફાઈની વ્યવસ્થા નથી અને પીવાના પાણીની સમસ્યા હોવાથી સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ.
Read More News
T & CPrivacy PolicyContact Us