ભાદરવી પૂનમ નિમિત્તે કડાણા તાલુકાના મહાપુર ગામેથી અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓને આજે શિક્ષણ મંત્રી મળવા પહોંચ્યા હતા શિક્ષણ મંત્રી પગપાળા જતા પદયાત્રીઓ સાથે મુલાકાત કરી હતી માતાજીની તેમણે પૂજા અર્ચના કરી હતી અને પગપાળા જતા પદયાત્રીઓને તેમને શુભકામનાઓ પાઠવી હતી.