ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ખેડા જિલ્લા અને સફાઈ કામદાર સાહેબ નડિયાદ શહેર દ્વારા આદિ મહાકાવ્ય રામાયણ રચિત મહર્ષિ વાલ્મિકી ભગવાન જન્મ જયંતી નિમિત્તે નડિયાદના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડા જિલ્લા મહામંત્રી અપૂર્વ પટેલ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ તેમજ મહામંત્રી નડિયાદ શહેરના અધ્યક્ષ સફાઈ કામદાર સેલ પ્રમુખ સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.