Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ખંભાળિયામાં ટાઉન માં જાહેરમાં જુગાર રમતા ૧૯૬૦૦ના મુદ્દા માલ સાથે છ ઝડપાયા

Khambhalia, Devbhoomi Dwarka | Sep 13, 2025
ખંભાળિયામાં ટાઉન માં જાહેરમાં જુગાર રમતા ૧૯૬૦૦ના મુદ્દા માલ સાથે છ ઝડપાયા ખંભાળિયા પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા ખંભાળિયાના ટાઉન વિસ્તારમાં મહેશ્વરી સમાજના સ્મશાન ગેટ પાસે ગંજીપતા ના પાના વડે પૈસાની હારજીત નો જુગાર રમતા ૧૯૬૦૦ના મુદ્દા માલ સાથે ૬ આરોપી ઝડપાયા પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
Read More News
T & CPrivacy PolicyContact Us