જન્માષ્ટમીના લોકમેળાને લઈને પોરબંદર જિલ્લા પોલીસે ખાસ બંધીબસ્ત ગોઠવવામાં આવ્યો છે.લોકમેળાના બંધોબસ્તને લઈને પોરબંદરના જિલ્લા પોલીસવડા ભગિરથસિંહ જાડેજા દ્વારા એસ.પી.કચેરી ખાતે એક પ્રેસ કૉંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર આયોજન અંગે વિગતો આપી હોવાની વિગત આજે 6 વાગ્યે મળી હતી.