Download Now Banner

This browser does not support the video element.

ખાણ ખનીજ વિભાગ નો સપાટો ખનીઝ ચોરી કરતા સાત ડમ્પર,બે ટ્રેક્ટર સહિત નવ વાહનો કર્યા કબજે.

Amreli City, Amreli | Sep 1, 2025
ગેરકાયદેસર ખનીજ ચોરી સામે અમરેલી LCB ની લાલઆંખ.ગેરકાયદેસર રેતી ચોરી સામે અમરેલી LCB ની કડક કાર્યવાહી.અમરેલીની નદીઓ માંથી થતી ખનિજ ચોરીના વાહનો ઝડપાયા.7 ડમ્પર, 2 ટ્રેક્ટર સહિત 9 વાહનો સામે ખાણ ખનીજ વિભાગના કાયદા નીચે ડિટેઈન કરાયા.ગેરકાયદેસર ખનીજ ચોરી નાથવા અમરેલી પોલીસ તંત્રની કાર્યવાહીથી ફફડાટ.......
Read More News
T & CPrivacy PolicyContact Us