Download Now Banner

This browser does not support the video element.

વાંકાનેર: વાંકાનેરના મેસરીયા ગામે વાડીમાં રેઢીયાર ઢોર પુરવા મામલે વાડીના પાડોશી બાખડ્યા, માતા-પુત્ર પર ચારનો હુમલો….

Wankaner, Morbi | Aug 30, 2025
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ વાડીમાં રેઢિયાર ઢોરને પુરવા મામલે વાડીના બે પાડોશીઓ બાખડ્યા હતા, જેમાં પ્રથમ બોલાચાલી બાદ ઘરે પરત ફરતાં માતા-પુત્ર પર બે મહિલા અને બે પુરૂષોએ મળી હુમલો કરી માર મારતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
Read More News
T & CPrivacy PolicyContact Us