અમરેલી ના બગસરા માં મહિલાએ માનસિક બીમારી થી કંટાળી જઈને કર્યો આપઘાત નો પ્રયાસ અમરેલી જિલ્લા ના બગસરા માં યુવતી એ કર્યો આપઘાતનો પ્રયાસ…. આજે બપોરે પોતાના મકાન માં દવા પી કર્યો આપઘાત નો પ્રયાસ રિંકલબેન ચંદુભાઈ રાઠોડ નામની મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ દવા પી લેતા મહિલાને સાંજે ૫ કલાકે તાત્કાલિક ખસેડાઈ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે…. અમરેલી ખસેડતા અહીં ફરજ પરના તબીબો દ્વારા તાત્કાલિક સારવાર કરાઈ સરુ…