સાબરકાંઠા જિલ્લાવાસીઓને આગ્રા જવા માટે હવે નવી ટ્રેન 22 તારીખથી મળનાર છે દ્વારા આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને અસારવા અને આગ્રા ક્રેન્ટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દૈનિક વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યું છે જેમાં 22 સપ્ટેમ્બર થી એક ડિસેમ્બર 2025 સુધી અસારવાથી દરરોજ 5 50 કલાકે આ ટ્રેન ઉપડશે અને બીજે દિવસે 10 20 કલાકે પહોંચશે ત્યારે આ ટ્રેન હિંમતનગર ડુંગરપુર જાવર ઉદયપુર સીટી માવલી ફતેપુર સીકરી જવા સ્ટે