વાઘોડિયા નગરમાં ગણેશ મહોત્સવ ની વધામણી કરવા માટે યુવાનો ઉત્સુક બન્યા છે તેવામાં વાઘોડિયા ટાઉનમાં ટાવર વિસ્તારના શ્રીજી ની સવારી વાઘોડિયામાં આવી પહોંચતા તેઓની સ્વાગત યાત્રા વાઘોડિયામાં યોજાતી હતી, મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા આતસબાજી અને ડીજેના તાલ સાથે નગરમાં આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા