Install App
starcast
This browser does not support the video element.
રાજકોટ: સિવિલ હોસ્પિટલ પરી વિવાદમાં આવી, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ જ્યુસ સેન્ટરના ટેન્ડરમાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ
Rajkot, Rajkot | Sep 4, 2025
આજે બપોરે 2:00 વાગ્યાની આસપાસ એડવોકેટ કપિલ સાકરીયા એ નિવેદન આપતા જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ કેમ્પસના જ્યુસ સેન્ટરનું ટેન્ડર ગેરરીતી આચરી લાગતા વળગતાઓને આપી દેવામાં આવ્યું છે,માટે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!