પ્રભુ શરણમ્ બ્રહ્માકુમારીઝ નડીઆદ દ્વારા વિશાળ પાયે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન.વિશ્વ બંધુત્વ દિવસ અને પરમ આદરણીય રાજયોગિની દાદી પ્રકાશમણીજીના ૧૮મા પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે ભારતભરમાં તેમજ નેપાળમાં તા. 22 થી 25 ઓગસ્ત 2025 દરમિયાન વિશાળ પાયે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. આ અંતર્ગત બ્રહ્માકુમારીઝ દ્વારા નડિયાદના પ્રભુશરણમ્ બ્રહ્માકુમારી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.