આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.જેને લઈને મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. ઉમેટા નજીક આવેલ મંદિર પણ જળમગ્ન થયું છે. હાલ અઆણંદ વહીવટી તંત્ર દ્વારા છોડવામાં આવી રહેલા પાણીને લઈને વિગતવાર માહિતી આપવામાં આવી રહી છે.