હિંમતનગર શહેરમાં આર્મી જવાનને પોલીસ દ્વારા માર મારવાનો મામલો સામે આવ્યા બાદ ગઈકાલે નિવૃત આર્મી જવાનોને એક વિશાળ રેલી નીકળી હતી અને આ રેલી આવેદનપત્ર આપ્યા બાદ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કેટલાક શખ્સોએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી કા તોડ્યા હતા પોલીસ ગાળો દીધી હતી ત્યારે આ સમગ્ર મામલે હવે સાબરકાંઠા પોલીસે અજાણે શક્ષો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે જેમાં 10 લોકો જે પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી કાચ તોડ્યા હતા ખુરશીઓ તોડી હતી તે લોકો સામે અને તે લોક