આજે રાજકીય અગ્રણીઓના હસ્તે લોકલાર્પણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ગુજરાતભરમાં ગુજરાત એસટી નિગમ દ્વારા દરેક ડેપોમાં નવા વાહનોની ફાળવણી કરવામાં આવી છે તે મુજબ રાપર એસટી ડેપોને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી નિગમ દ્વારા બે નવા ફાળવણી કરવામાં આવી