Download Now Banner

This browser does not support the video element.

સાળંગપુર શ્રીકષ્ટભંનજનદેવને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટના શણગાર- ચોકલેટ અન્નકૂટ ધરાવ્યો, કોઠારી સ્વામીએ આપી માહીતી

Botad City, Botad | Aug 23, 2025
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો અને ચોકલેટ અન્નકૂટ ધરાવાયો છે. મંદિરમાં ફુગ્ગાઓનુ શુશોભન કરાયું હતું. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી એ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us