*ધંધુકાના પુનિતનગરમાં ખુલ્લા ખાડામાં વરસાદી પાણીમાં એક મહિલા તેમજ બાળક પડી જતા ઇજા પહોંચી.* સ્થાનિકોના આક્ષેપ છેં પાલિકા દ્વારા રોડ રસ્તાઓનું કામ કરવામાં આવતું નથી જેના પગલે માતાને બાળકની ઇજા પહોંચી હતી. બાળકને માથામાં સામાન્ય ઇજા પહોંચી હતી જયારે મહિલાને વધુ સારવાળની જરૂરિયાત હોઈ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોએ જોર શોરથી હલ્લાબોલ પાલિકા ખાતે મચાવ્યું હતું. રહીશોની માંગ હતી કે દર્દીને આર્થિક સહયોગ કરવામાં આવેને તાત્કાલિક રોડ રસ્તા.