મગોબ ખાતે રહેતા ડોક્ટરના પિતા લોકર માંથી 32.74 લાખના ચાર સોનાના બિસ્કીટ કાઢી જ્વેલર્સને વેચવા માટે નીકળ્યા હતા રસ્તામાં રિક્ષામાંથી મહિલા ટોળકીય વૃદ્ધના પર્સમાંથી સોનાના બિસ્કીટ ની નજર ચૂકવી ચોરી કરી ફરાર થઈ જતા વૃદ્ધે આ મામલે મધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીટી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.