કાલાવડના ધારાસભ્યના સુચનથી આયોજન સમિતિ તેમજ એટીવીટીમાથી પણ કામો સુચવેલ છે અને મેઘજીભાઈ ચાવડા દ્વારા ખાસ કીસ્સામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાન ખોલવા માટે પણ સુચન કરવામાં આવ્યું હતું તેમજ મેધજીભાઈ ચાવડાની રજુઆતના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાસ અંગભુત યોજના હેઠળ તાજેતરમાં ૧.૩૦ કરોડના ખર્ચે બ્રીજનું કામ મોરીદળ પાસે મંજુર કરવામાં આવ્યું છે,