LCB સ્ટાફના પોલીસ માણસો વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતાં તે દરમ્યાન પોલિસ કર્મી ને મળેલ બાતમી હકિકત તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે માહિતી મળેલ કે,"વડોદરા રેલ્વે સ્ટેશનના દક્ષીણ છેડે જેતલપુર બ્રીજ નીચે રેલ્વેના પાટા પાસે ત્રણ ઇસમો બેઠેલ હોય,તે ઈસમો ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,"MISSION CLEAN STATION" અંતર્ગત રેલ્વે ટ્રેનોમાં સ્નેચીંગ તથા લેડીઝપર્સની ચોરીઓ કરતી આંતરરાજ્ય ગેંગ ને ઝડપી કાર્યવાહી કરાઈ હતી.