Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ખંભાળિયામાં રામનાથ પુલ પાસે સર્જાયો ટ્રાફિક જામ વાહનચાલકો અટવાયા

Khambhalia, Devbhoomi Dwarka | Aug 23, 2025
ખંભાળિયામાં રામનાથ મહાદેવ મંદિરે લોકમેળો યોજાયો ત્યારે મંદિર તરફ જતા રસ્તા પર રામનાથ પુલ પાસે ટ્રાફિક જામ સર્જાયો રસ્તામાં ટ્રાફિક સર્જાતા વાહન ચાલકો અટવાયા
Read More News
T & CPrivacy PolicyContact Us