This browser does not support the video element.
કલ્યાણપુર: માલેતા ગામના ડો.નિમિષાબેન આંબલીયાએ ડોક્ટરની ડિગ્રી મેળવી.
Kalyanpur, Devbhoomi Dwarka | Aug 29, 2025
માલેતા ગામના ખેડૂત પુત્રી ડો. નિમિષા સતીબેન ચનાભાઈ આંબલીયાએ રાજકોટની શ્રી.બી.એ. ડાંગર હોમિયોપેથીક મૅડિકલ કોલેજ માંથી BHMS ડોક્ટરની ડિગ્રી મેળવી પરીવાર તથાં ગામનું ગૌરવ વધાર્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન.આ વિગતો સાંજે 7.30 કલાકે થઇ મળેલ છે.