જેસર તાલુકાના ઉગલવાણ ગામથી ખુટવડા ગામને જોડતો રોડ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હોય જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી રહી છે મોટા વાહન ચાલકો પસાર થઈ શકતા નથી જેથી તાત્કાલિક તંત્ર દ્વારા રોડ માટે કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે