મહેશભાઈ વસાવા ના જણાવ્યા મુજબ અમે પણ ત્યાં ફોર્મ ભર્યા છે અને અમારી પણ પેનલ ત્યાં ઉભી છે કેમકે અરુણસિંહ રાણા વર્ષોથી એ અલગ દૂધ વેચે છે અને કંપનીઓ તેમજ વિદેશોમાં પણ આપે છે ત્યારે બીજી બાજુ પ્રકાશ દેસાઈ અહીનો વ્યક્તિ નથી એ એ બહારનો છે તો તે અમારી પાસે રહીને તાલુકા પંચાયત સભ્ય બનીને ત્યાં કામો કર્યા હતા અને હવે એ બીજું અલગ અલગ કામો કરી રહ્યા છે એ કહી છે કે 20 તારીખે બતાવીશું તો જોઈ લેજો 20 તારીખે તમે પણ