ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એલ.સી.બી. પોલીસે દારૂ વિરુદ્ધ સખત રેઇડ કરતા અલગ-અલગ સ્થળેથી કુલ રૂ. ૫૯,૬૧૨/- નો મુદ્દામાલ કબજે કર્યો. જેમાં I.M.F.L દારૂની બોટલ ૮૧, બિયર ટીન ૧૨, દેશી દારૂ ૮૮ લીટર અને સડેલો ગોળના ૧૨ ડબ્બા શામેલ છે.આ કાર્યવાહી દરમ્યાન કુલ ૧૦ ગુના દાખલ કરી ૧૧ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.