આવતીકાલથી આસો નવરાત્રી ચાલુ થતી હોય જેમાં માતાજીના ગુણ ગાણ ગાવાના હોય શિહોર નજીક આવેલા પવિત્ર રાજપરા ખોડીયાર મંદિર અને શિહોરના શિહોરી માતા ખાતે હજારો ભાવિકો પદ પાળા યાત્રા કરે રાજપરા ખોડીયાર પહોંચતા પહેલા શિહોરી માતાએ અને ત્યારબાદ મોડી રાત્રે રાજપરા ખોડીયાર મંદિર ખાતે પહોંચ્યા ત્યારે દરેક જગ્યા ઉપર જમવાની રહેવાની સગવડતાઓ કરવામાં આવી અને આવતીકાલે સવારમાં વહેલી આરતીમાં જોડાવા અત્યારથી જ રાજપરા ખોડીયાર મંદિર ખાતે પહોંચી ગયા