This browser does not support the video element.
કઠલાલ: પોરડા ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું
Kathlal, Kheda | Aug 24, 2025
પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું કઠલાલ- કપડવંજ વિધાનસભા શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ-2025 કઠલાલ પોરડા ખાતે ઉપસ્થિત રહી સંબોધન કર્યું. આ પ્રસંગે ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ,જિલ્લા પ્રભારી શ્રી કુશળસિંહ પઢેરિયા, જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા,મહામંત્રી અપુર્વભાઈ,રાજેશભાઈ,અમિતભાઈ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભી,પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ દશરથભાઈ પટેલ સહ ઇન્ચાર્જ દીપકભાઈ મિસ્ત્રી તેમજ સંગઠન ના આગેવાનો