અમરેલી શહેરમાં મદીના મસ્જિદ પાસે રહેતા સાજીદ ભાઈ લોહિયા નામના આધેડે આજે નજીવી બાબતે ઝેરી દવા પી આપી આપઘાત કર્યો.તેઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યારે ફરજ પરના તબિયત દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા અને પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરાઈ.