ઉપરવાસ માં સારો વરસાદ થતા અને બરડા ડુંગર નું તમામ પાણી ખંભાળા ડેમ માં આવે છે ત્યારે હાલે ભારે વરસાદ ને લઇ ને આ ડેમ ઓવરફલો થઈ ગયો છે ત્યારે લાગુ પડતા નીચાણવાળા તમામ ગામો ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે પોરબંદર જીલ્લા માં ફોદાળા ડેમ બાદ આજે ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થઈ જતા જીલ્લા ના ઘણા ગામો ને પીવાના પાણી ની તેમજ પિયત ના પાણી ની સમસ્યા હાલ થતી જોવા મળશે.