Download Now Banner

This browser does not support the video element.

ઉપલેટા: વર્ષ 2024 ના વરસાદમાં થયેલા નુકસાનમાં યોગ્ય સહાય કે સર્વે ન થતા મામલતદારને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

Upleta, Rajkot | Sep 2, 2025
રાજકોટ જિલ્લાના ધોરાજી સમાજ ઉપલેટા વિસ્તારમાં વર્ષ 2024 માં પડેલીયા અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકા વિસ્તારના વિવિધ ગામડાઓમાં સહાય ન મળતા સહાય ચૂકવવાની ભાંગ સાથે ઉપલેટા મામલતદારને પત્ર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us