હિંમતનગર પાસે આવેલા સાબરડેરી નજીક ચિલોડા-શામળાજી નેશનલ હાઈવે પર એક ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ, ઓટો રિક્ષા અને કાર એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં મોપેડ અને ઓટો રિક્ષાને ભારે નુકસાન થયું હતું અને કુલ ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના ક