પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે શ્રાવણ માસ દરમિયાન માજીરાજ વાડીમાં ભાવનગરના મહારાણી માજીરાજબા દ્વારા સ્થાપના કરેલ મોજેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે, આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભગવાનને મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો.