Download Now Banner

This browser does not support the video element.

ભચાઉ: છછડા તળાવ ખાતે વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિઓનો વિસર્જન કરાયું

Bhachau, Kutch | Aug 31, 2025
ભચાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે રવિવારે સાંજે 4 વાગ્યા બાદ વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિઓનું છછડા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us