પોરબંદર શહેરના એચ.એમ.પી કોલોની ગેઇટ નજીક આઇકોનિક રોડ પર જ ત્રણ નંદીઓનું મહાયુદ્ધ ચાલુ હતું અને લડતા લડતા તેઓ રસ્તા પર આવી પહોંચ્યા હતા. એ સમયે ત્યાંથી બાઈક ચાલક પસાર થતો હતો તે તેમાં ફસાઈ ગયો હતો અને જમીનદોસ્ત થઈ ગયો હતો તેના બાઈકમાં નુકસાન થયું હતું.