અમદાવાદમાં 112 ઇમરજન્સી સેવાની ગાડીઓ ધૂળ ખાઈ રહી છે. પરીક્ષા બાદ 6 મહિનાથી ભરતી ટલ્લે ચઢતા 1200 જેટલા યુવાનો વર્ક ઓર્ડરની રાહમાં છે. અકસ્માત, આગ કે કોઈ પણ સેવા માટે સરકાર દ્વારા જનરક્ષકને જાહેર કરવામાં આવી હતી. ત્યારે 108નું જે ગોડાઉન છેત્યાંના 4 કલાકના જે દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ગાડીઓ ગોડાઉનમાં ધૂળ ખાઈ રહી છે.