શ્રાવણ માસના છેલ્લા શનિવાર નિમિત્તે ભક્તિમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યુ, જય ભવાની ગ્રુપ ના આયોજક રાજુ ઠક્કર દ્વારા યુવા વક્તા શ્રી રીધમ કુમાર ઠક્કર,શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા અટલાદરા રોડ બાલાજી સ્કાય રાઈસ ખાતે ભક્તિમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો એ સહ પરિવાર સાથે સુંદરકાંડ પાઠ નો લાભ લીધો હતો.