નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો કે જેના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ઘર પડવાની ઘટના સામે આવી છે. કેટલાક વિસ્તારોમાં પતરા ઉડી ગયા હોવાની પણ ઘટના બની હતી જો કે આ સમગ્ર ઘટનાને કારણે શનિવાર બાદની રાત્રી દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે પણ ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે.