એમના બે દરવાજા .0 20 મીટર સપાટી ખુલ્લા રાખી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેબના બંને દરવાજા માટે 2408 ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે ડેમની હાલની સપાટી 112.13 મીટર પર પહોંચી છે ઉપરવાસમાંથી 2358 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે તેટલું જ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે