ડીસા ગણેશ વિસર્જન સહિત જલ જલણી એકાદશી નિમિત્તે શાંતી સમિતિની બેઠક યોજાઈ આજરોજ 30.8.2025 ના રોજ 6 વાગે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતી સમિતિની બેઠક યોજાઈ દક્ષિણ પોલીસ સ્ટેશનના પી આઈ વી એમ ચૌધરી દ્વારા હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનોને આગામી તહેવારોની ઉજવણી શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તેવી અપીલ સાથે કડક સુચનાઓ આપવામાં આવી.