બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગાયત્રી પરિવાર દ્વારા સર્વ પિતૃ અમાસ નિમિત્તે શ્રાધ્ધ તર્પણ વિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં મોટી સંખ્યામાં રાણપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય લોકોએ ભાગ લીધો હતો શ્રાધ્ધ તર્પણ બાદ લોકોએ જીવનમાં એક શત પ્રવૃત્તિ અપનાવી હતી અને એક દુર્ગુણ કે વ્યસન મુકવાનો પણ સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમનું આયોજન ગાયત્રી પરિવાર રાણપુર દ્વારા કરવામાં આવ્યું હતું અને સેટેલાઈટ બોપલ અમદાવાદ ગાયત્રી પરિવાર દ્વારા શ્રાધ્