Install App
ourdhanera_3259
This browser does not support the video element.
ધાનેરા: બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા-ડીસા હાઈવે પરથી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા
India | Aug 27, 2025
બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા-ડીસા હાઈવે પરથી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મહિન્દ્રા XUV 500 ગાડીમાંથી 3.79 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!