પેટલાદ શહેરમાં સરદાર ચોક નજીક એન. કે. હાઈસ્કૂલ હોલમાં કાછીઆ સમાજ દ્વારા 34 માં પારિતોષિક એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાછિઆ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.