ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા રાહત.તાપી જિલ્લાના ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી કાંઠા વિસ્તારના લોકોએ રાહત અનુભવી છે.ઉકાઈ ડેમની સપાટી ગુરુવારે 2 કલાકે 340.25 ફૂટ પર પોહચી હતી.જ્યારે ઉપરવાસ માંથી 40 હજાર ક્યુસેક પાણી આવતા હાઈડ્રો મારફતે ડેમ માંથી 22 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.