ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા મારામારી ના કેસમાં 80 દિવસ જેટલા થી જેલમાં બંધ હતા. ત્યારે તેઓને જામીન મળતા તેઓ વડોદરા મધ્યમ જેલ થી બહાર નીકળ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને આમાંથી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કઈ પરિવારે તેઓનું સ્વાગત કર્યું હતું ત્યારે તેઓ ડભોઇ ડભોઇ થી તિલકવાડા,દેવલીયા ચોકડી અને ત્યારબાદ ગરૂડેશ્વર ચોકડી આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.