ગુરુનાનક ચોકમાં વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ધારાસભ્યો સહિત પોલીસ દ્વારા 100થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે આજે શનિવારે સાંજે ચાર કલાક આસપાસ કોંગ્રેસ કાર્યકરોએ પ્રતિક્રિયા આપી કહ્યું કે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવા છતાં પોલીસને આગળ કરીને કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરાઈ છે.