દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લામાંથી છ જેટલા ટ્રેક્ટર અને ટ્રોલી ભાડે રાખી તે ભૂમિ દ્વારકા જિલ્લામાં લઈ આવી ખેડૂતોને વિશ્વાસમાં લઈ આર સી બુક ની માત્ર નકલ બતાવીને ટ્રેક્ટરનું વેચાણ કરતો ઠક્કર ઝડપાયો દ્વારકા એસોજીએ આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી