પાલનપુરના જુના બસ સ્ટેશનથી રેલવે સ્ટેશનને જવાના રોડ ઉપર તેમજ જૂના બસ સ્ટેશનના પાર્કિંગમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી પડી રહી છે આજે રવિવારે બપોરે પણ ત્રણ કલાક આસપાસ અહિયાં વરસાદી પાણી ભરાઈ રહેતા દુકાનદારો રાહદારીઓ તેમજ મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.