હિંમતનગર શહેરમાં ઉમિયાવાડી ખાતે દીવ- દમણ,દાદરા નગર હવેલી અને લક્ષદ્વિપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રેડ ક્રોસ સોસાયટી, કેડી હોસ્પિટલ અને સદવિચાર પરિવાર દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યો હતો જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી.ઝાલા ના હસ્તે રેડક્રોસ સોસાયટીની નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ દીવ- દમણ,દાદરા નગર હવેલી અને