Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: ઇન્ટરનેટના યુગમાં રાજપીપળા ની પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ ટિકિટ નો અભાવ.

Nandod, Narmada | Sep 13, 2025
આ બાબતે અમે રાજપીપલા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર અરૂણભાઇ વસાવા ની ટિકિટની અછત બાબતે પૂછતા તેમની સ્વીકાર્યું કે ટિકિટ નહીં હતી એ વાત સાચી છે પણ હાલમાં રૂપિયા પાંચની ટિકિટ આવી ગઈ છે બાકી રૂપિયા એક અને રૂપિયા બે ની ટિકિટ થોડા સમયમાં આવી જશે
Read More News
T & CPrivacy PolicyContact Us