આમ આદમી પાર્ટીના કાર્યકર કૌશિકભાઈ વસાવાના જણાવ્યા મુજબ ધારાસભ્ય ચૈત્રર ભાઈ વસાવાના આજે હાઇકોર્ટમાં બે અલગ અલગ કેસ ચાલશે એક તો જે મોન્સૂન સત્ર ચાલી રહ્યું છે તેમાં 8 9 10 તારીખે તેમને પેરોલ પર જામીન આપવામાં આવી રહ્યા છે તેના માટે અને જે રેગ્યુલર કેસ છે તેના માટે આ બે કેસ આજે હાઇકોર્ટમાં ચાલશે.